અંતિમ તારીખ: 25 જુલાઈ, 2022
મેડિકલ એટેન્ડન્ટ બનવા એરપોર્ટ ઓથોરિટીમાં તક
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેડિકલ એટેન્ડન્ટની 3ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવીછે.આ જગ્યા માટે 25 જુલાઈ સુધીમાં ઇમેઇલના માધ્યમથી અરજી કરી શકાશે.વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર મળશે.
શૈક્ષણિક યોગ્યતાઃ સેન્ટ્રલ ગવર્નમેન્ટના રિટાયર્ડ કર્મચારીઓ આ જગ્યા માટે અરજી કરી શકશે. વિસ્તૃત જાણકારી https://www.aai.aero/en/ careers|recruitment લિંક પર ઉપલબ્ધ છે. વયમર્યાદા ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 65 વર્ષ સુધી રાખવામાં આવી છે.
આ રીતે અરજી કરોઃ આ જગ્યા પર કામ કરવા માગતા ઉમેદવારો અરજી ફોર્મની સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અંતિમ તારીખ પહેલાં નીચેના ઇમેઇલ આઈડી પર મોકલી શકશે: chhqrecttaai.aero પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.