એનટીપીસીમાં એક્ઝિક્યુટિવ બનવાની તક, 12 જગ્યા ખાલી
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)લિમિટેડે
એક્ઝિક્યુટિવની 12 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવીછે.ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટથી 14 જુલાઈ સુધીમાં અરજી કરી શકશે.
શૈક્ષણિક યોગ્યતા ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ બીડીએસ/બીઈબીટેક કર્યું હોવું જોઈએ. આ સંબંધિત વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
વય મર્યાદા: જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 40થી 56 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ, સેલરી: મહિને રૂ. 1 લાખથી દોઢ લાખ સુધી સેલરી મળશે,
આ રીતે અરજી કરોઃ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https:// careers.ntpe.co.in/ના માધ્યમથી અરજી કરી શકશે.
પસંદગી પ્રક્રિયાઃ ટેસ્ટ, ઇન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી કરવામાં આવશે.