Search This Blog

Wednesday, July 20, 2022

નાબાર્ડ 170 જગ્યા ભરશે, આજથી અરજી પ્રક્રિયા શરૂ પ્રીલિમ, મેઇન્સ, ઇન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી કરાશે last dt.07-08-2022

ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર SSRની 2800 જગ્યા ખાલીધોરણ 12 સાયન્સ પાસ ઉમેદવારો અરજી કરી શકશે last dt.22-07-2022

અંતિમ તારીખ: 30 જુલાઈ, 2022 ઇન્ડિયન આર્મીમાં ડેન્ટલ કોરની 30 જગ્યાની ભરતી

અંતિમ તારીખ: 30 જુલાઈ, 2022

ઇન્ડિયન આર્મીમાં ડેન્ટલ કોરની 30 જગ્યાની ભરતી

ઇન્ડિયન આર્મીએ ડેન્ટલ કોરની 30 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. આ જગ્યાપર કામ કરવા માગતા ઉમેદવારો ૩૦ જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન કે પીજીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વય મર્યાદા: ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદમાં છૂટછાટ આપવામાં આવશે.

સેલરી: પસંદગી પામનારા ઉમેદવારને સરકારી નિયમ અનુસાર પ્રતિમાસ સેલરી અપાશે.

પસંદગી પ્રક્રિયાઃ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https://joinindianarmy.nic.inના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.

મોટી તક પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 21 જુલાઈ સુધીમાં ઓફલાઇન મોડથી અરજી કરી શકશે IBમાં ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતની 766 પોસ્ટ

અંતિમ તારીખ: 25 જુલાઈ, 2022મેડિકલ એટેન્ડન્ટ બનવા એરપોર્ટ ઓથોરિટીમાં તક

અંતિમ તારીખ: 25 જુલાઈ, 2022

મેડિકલ એટેન્ડન્ટ બનવા એરપોર્ટ ઓથોરિટીમાં તક

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેડિકલ એટેન્ડન્ટની 3ખાલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવીછે.આ જગ્યા માટે 25 જુલાઈ સુધીમાં ઇમેઇલના માધ્યમથી અરજી કરી શકાશે.વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર મળશે.

શૈક્ષણિક યોગ્યતાઃ સેન્ટ્રલ ગવર્નમેન્ટના રિટાયર્ડ કર્મચારીઓ આ જગ્યા માટે અરજી કરી શકશે. વિસ્તૃત જાણકારી https://www.aai.aero/en/ careers|recruitment લિંક પર ઉપલબ્ધ છે. વયમર્યાદા ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 65 વર્ષ સુધી રાખવામાં આવી છે.

આ રીતે અરજી કરોઃ આ જગ્યા પર કામ કરવા માગતા ઉમેદવારો અરજી ફોર્મની સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અંતિમ તારીખ પહેલાં નીચેના ઇમેઇલ આઈડી પર મોકલી શકશે: chhqrecttaai.aero પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.

અંતિમ તારીખઃ 20 જુલાઈ, 2022 સીડેકમાં એન્જિનિયર સહિતની 650 વેકેન્સી

અંતિમ તારીખઃ 20 જુલાઈ, 2022

સીડેકમાં એન્જિનિયર સહિતની 650 વેકેન્સી

સીડેકે પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની 650 ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 20 જુલાઈ સુધીમાં ઓનલાઇન મોડથી અરજી કરી શકશે. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીઈ કે બીટેક કે પીએચડીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 30થી 56 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ રીતે અરજી કરોઃ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https://careers.cdac.inના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકશે.

પસંદગીપ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. સરકારી નોકરી કરતી વ્યક્તિએ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું અનિવાર્ય છે. એસસી, એસટી ઉમદેવારોને ઇન્ટરવ્યૂ માટે સેકન્ડ ક્લાસનું ટ્રેનનું ભાડું આપવામાં આવશે.

અંતિમ તારીખઃ 30 જુલાઈ, 2022 અરજી પ્રક્રિયા 15 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે,નાયબ સેક્શન ઓફિસર,નાયબ મામલતદાર, મ્યુનિ. ચીફ ઓફિસર,મદદનીશ વન સંરક્ષક,પશુચિકિત્સા અધિકારી,મ્યુનિ.એકાઉન્ટ ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવશે

Saturday, July 16, 2022

GPSC નાયબ સેક્શન અધિકારી/મામલતદાર વર્ગ-3ની ભરતી તારીખ 30-7-2022

GPSC નાયબ સેક્શન અધિકારી/મામલતદાર વર્ગ-3ની ભરતી :- 

GPSC(ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા નાયબ સેકશન અધિકારી (સચિવાલય વર્ગ-3)ની તથા નાયબ મામલતદર વર્ગ-૩ની ખાલી જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારોની ભરતી કરવા હેતુ ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ભરતી થનાર ઉમેદવારને સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ મુજબ માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષ માટે નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક પુર્ણ કર્યા પછી રૂ.૩૯૯૦૦ થી ૧,૨૬,૬૦૦ પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. 


જગ્યાની વિગત : અહીં ૮૦ જગ્યાઓ ખાલી છે. આ કુલ જગ્યાઓમાં બીનઅનામત(સામાન્ય) ૩૪ જગ્યાઓ તથા બાકીની જગ્યાઓ અનામત કેટેગરીના ઉમેદવારો માટે નિયમાનુસાર ફાળવવામાં આવી છે. 

શૈક્ષણિક લાયકાત : અહીં કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. સ્નાતક અભ્યાસક્રમની પરીક્ષા આપી હોય અને પરિણામ બાકી હોય તેવા ઉમેદવારો પણ અત્યારે અરજી કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારોએ સ્નાતક ડિગ્રી મેળવ્યા અંગેનું પ્રૂફ મુખ્ય પરીક્ષા માટે અરજી કરતાં સમયે રજૂ કરવાનું રહેશે. 
સરકારશ્રીના નિયમાનુસાર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તથા ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી હોવી જરૂરી છે. 

વયમર્યાદા : તા.૩૦-૦૭-૨૦૨૨ના રોજ ઉમેદવારની વય ૨૦ થી ૩૬ વર્ષ હોવી જરૂરી છે. ઉપલી વયમાં સામાન્ય(બિન અનામત) કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ તથા અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દશ વર્ષ, દિવ્યાંગ ઉમેદવારોને દશ વર્ષની છૂટ મળવાપાત્ર છે. 

પસંદગી પ્રક્રિયા : પ્રિલિમિનરી પરીક્ષા સંભવતઃ ડિસેમ્બર ૨૦૨૨માં લેવામાં આવશે. પ્રિલિમિનરી પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રી નક્કી કરવામાં આવશે. 

મુખ્ય પરીક્ષા સંભવતઃ તા.૫ માર્ચ થી ૧૨ માર્ચ ૨૦૨૩ના રોજ અમદાવાદ/ગાંધીનગર ખાતે લેવાશે.  
અહીં અરજી કરનાર ઉમેદવારોની સૌપ્રથમ પ્રાથમિક કસોટી લેવાશે. પ્રાથમિક કસોટીમાં હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનું બે કલાકના સમયનું હશે. પ્રાથમિક કસોટીમાં સફળ ઉમેદવારોમાંથી જગ્યાના છ ગણા ઉમેદવારોને અથવા આયોગ નક્કી કરે તે મુજબ ઉમેદવારોને મુખ્ય કસોટી માટે બોલાવવામાં આવશે. મુખ્ય કસોટીમાં કુલ ૪ પ્રશ્નપત્ર હશે. પ્રશ્નપત્ર-૧ ગુજરાતી ભાષાનું ૧૦૦ માર્કસનું, પ્રશ્નપત્ર-૨ અંગ્રેજી ભાષાનું ૧૦૦ માર્કસનું, પ્રશ્નપત્ર-૩ સામાન્ય અભ્યાસ-૧નું ૧૦૦ ગુણનું અને પ્રશ્નપત્ર-૪ સામાન્ય અભ્યાસ-૨નું ૧૦૦ ગુણનું હશે. દરેક પેપર દીઠ સમય ૩ કલાકનો રહેશે. 

અરજી ફી : રૂ.૧૦૦ ભરવાની છે. મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારોએ તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી. 

અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ 
https://gpsc-ojas.gujarat.gov.in ઉપર સંપર્ક કરવો. 
ઓનલાઈન અરજીની છેલ્લી તા.૩૦-૦૭-૨૦૨૨ છે.

वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद (सीएसआईआर)अनुसंधान भवन, 2, रफी मार्ग, नई दिल्ली-110001विज्ञापन सं.04/2022 डाक द्वारा दिनांक 16.08.2022 को अथवा उससे पहले भेजें।

वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद (सीएसआईआर)

अनुसंधान भवन, 2, रफी मार्ग, नई दिल्ली-110001

विज्ञापन सं.04/2022

| वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद (सीएसआईआर), सीएसआईआर-राष्ट्रीय वनस्पति अनुसंधान संस्थान (सीएसआईआर एनबीआरआई), लखनऊ; सीएसआईआर- भारतीय समवेत औषध संस्थान (सीएसआईआर-आईआईआईएम), जम्मू: सीएसआईआर-भारतीय पेट्रोलियम संस्थान (सीएसआईआर-आईआईपी), देहरादून; सीएसआईआर राष्ट्रीय धातुकर्म प्रयोगशाला (सीएसआईआर-एनएमएल), जमशेदपुर और सीएसआईआर-खनिज एवं पदार्थ प्रौद्योगिकी संस्थान (सीएसआईआर आईएमएमटी), भुवनेश्वर- के निदेशक के पद हेतु सीएसआईआर में लागू भत्तों सहित पे मैट्रिक्स के लेवल 15 (रु. 1,82,200- 2,24,100) में आवेदन/नामांकन आमंत्रित करता है।

पात्रता मानदंड एवं अन्य शर्तों के लिए, कृपया सीएसआईआर की वेबसाइट www.csir.res.in पर विस्तृत / पूर्ण विज्ञापन संख्या 04/2022 देखें।

आवेदन/नामांकन पूर्ण बायोडाटा और प्रकाशनों/पेटेंटों आदि की सूची सहित ई-मेल के माध्यम से ई-मेल आईडी drc@csir.res.in पर अथवा डायरेक्टर रिक्रूटमेंट सेल, वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद (सीएसआईआर), अनुसंधान भवन, 2, रफी मार्ग, नई दिल्ली-110001 को डाक द्वारा दिनांक 16.08.2022 को अथवा उससे पहले भेजें।

- CBC 36202/12/0003/2223

ચુવાનો થઈ જાવ તૈયાર : રાજકોટ ખાતે ૨૦ ઓક્ટોબરથી આર્મી જવાનોનો ભરતી મેળો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં તબક્કાવાર રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લાના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

Friday, July 15, 2022

ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક : ૧૨/૨૦૨૨-૨૩: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની નીચે દર્શાવેલ જગ્યાઓ પર કુલ-૩૮

 ગુજરાત જાહેર સેવા આયોગ

સેક્ટ૨-૧૦-એ, “છ-૩” સર્કલ પાસે, “છ” રોડ, ગાંધીનગ૨-૩૮૨૦૧૦ ફોન નં- (૦૭૯) ૨૩૨ ૫૮૯૮૦ Web Site : https://gpsc.gujarat.gov.in

જાહેરાત ક્રમાંક : ૧૨/૨૦૨૨-૨૩: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની નીચે દર્શાવેલ જગ્યાઓ પર કુલ-૩૮

ઉમેદવારો પાંદ કવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આhttps://gpsc ojas.gujarat.gov.inn ૫૨ તા. ૧૫/૦૭/૨૦૨૨ (૧૩-00 કલાક) થી તા. 30/૦૭ /૨૦૨૨ (૧૩-00 ક્લાક) દરમ્યાન લોગ ઇન કરવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.

નોંધ: (૧) આ જગ્યા માટે પ્રિમનરી પરીક્ષા સંભવત: તા. ૨૫/૦૯/૨૦૨૨ નારોજ યોજવામાં આવશે.

(૨) પ્રિમિનરી પરીક્ષાનું પરિણામ સંભવત: નવેમ્બર-૨૦૨૨ માં પ્રાદ્ધ કરવામાં આવશે. (૩) આ જગ્યા માટે મુખ્ય લેખિત પરીક્ષાસંભવત: તા. ૫, ૧૧, ૧૨/૦૨/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.

Thursday, July 14, 2022

CENTRAL OF PLASMA PHYSICS INSTITUTE OF PLASMA RESEARCH ASSAM REQUIREMENT 25-07-2022

All India Institute of Speech and Hearing Mysuru Advertisement Last date 05-08-2022

All India Institute of Speech and Hearing

(An autonomous Institute under the Ministry of Health and Family Welfare, Government of India) Naimisham Campus, Manasagangothri, Mysuru - 570 006 Ph: 0821-2502000, 2502100. Website: www.aiishmysore.in
Interested candidates may please visit the Institute website 'www.aiishmysore.in' for details as regards to educational qualification, age, experience etc., and general instructions with regard to applying for the posts.

The last date for submission of filled in application forms is 05 August, 2022 at 5.30 PM. Director reserves the right either to fill or not to fill the posts notified above.

ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES,JODHPUR Online Applications are invited for Post Doctoral Fellowship Last dt.25th July, 2022

ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES,

JODHPUR

(An Autonomous body of Govt. of India) Basni, Jodhur (Rajasthan) 342 005 Ph.No: 0291-2740741. E-mail: deanacademicssr@gmail.com

ADVERTISEMENT

Online Applications are invited for Post Doctoral Fellowship in various Depart ments from Indian Citizens for the session JULY, 2022 at AIIMS, Jodhpur (Rajasthan). Application Submission date will be starting from 04th July, 2022 and Last date of Application will be 25th July, 2022 (05:00 PM).

Detailed advertisement and application form is available on Institute website: http://www.aiimsjodhpur.edu.in

Wednesday, July 13, 2022

ઇન્ડિયન નેવી અગ્નિવીરની ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાના તા.૧૫ જુલાઇ, ૨૦૨૨થી શરૂ થશે તથા ઓનલાઈન અરજીની છેલ્લી તા.૨૨ જુલાઇ, ૨૦૨૨ છે.

ઇન્ડિયન નેવી અગ્નિવીરની ભરતી :-

ઇન્ડિયન નેવી દ્વારા અગ્નિવીર SSR(સિનિયર સેકન્ડરી રિક્રૂટ્સ)ની જગ્યાઓ ઉપર યોગ્યતા ધરાવતા અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી થઈ રહી છે.

 અહીં સંભવિત ૨૮૦૦ જગ્યાઓ ખાલી છે. આ કુલ જગ્યાઓમાં મહિલા ઉમેદવારો માટે ૫૬૦ જગ્યાઓ ફાળવવામાં આવી છે. 

શૈક્ષણિક યોગ્યતા : અહીં ફિઝીકસ અને મેથેમેટીક્સ ફરજીયાત વિષય તથા કેમિસ્ટ્રી/ બાયોલોજી/ કોમ્પ્યુટર સાયન્સમાંથી એક વિષય સાથે ધોરણ ૧૨ પાસ કરેલ ભાઈઓ-બહેનો અહીં અરજી કરી શકે છે. 

વયમર્યાદા : અહીં ઉમેદવારનો જન્મ તા.૦૧-૧૧-૧૯૯૯ થી તા.૩૦-૦૪-૨૦૦૫ વચ્ચે કે આજ તારીખે થયો હોવો જરૂરી છે. 

શારીરિક ધોરણ : અહીં પુરુષ ઉમેદવારો માટે લઘુતમ ઊંચાઈ ૧૫૭ સે.મી. તથા મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ ૧૫૨ સે.મી. હોવી જરૂરી છે. દ્રષ્ટિમર્યાદા ચશ્મા વગર ૬/૬ થી ૬/૯ તથા ચશ્મા સાથે ૬/૬ થી ૬/૬ જરૂરી છે. 

પસંદગી પ્રક્રિયા : અહીં ઉમેદવારોની આવેલ અરજીના સંદર્ભમાં ઉમેદવારોના ધોરણ ૧૨ના માર્કસના આધારે મેરીટ મુજબ ઉમેદવારોની ટૂંકી યાદી તૈયાર થશે. આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને લેખિતપરીક્ષા અને ફિઝીકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ માટે ઉમેદવારોને કોલલેટર પણ ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટીમાં પુરુષ ઉમેદવારો માટે ૧.૬ કી.મી.દોડ ૬ મિનિટ અને ૩૦ સેકન્ડમાં, ઉઠક-બેઠક ૨૦, પુશઅપ-૧૨ વગેરે પરીક્ષણો હશે. મહિલા ઉમેદવારો માટે ૧.૬ કી.મી. દોડ ૮ મિનિટમાં, ઉઠક-બેઠક ૧૫, સીટ અપ-૧૦ વગેરે પરીક્ષણો હશે. દરેક રીતે સફળ ઉમેદવારોને મેડિકલ એકઝામિનેશન માટે બોલાવવામાં આવશે. મેડિકલ પરીક્ષણમાં સફળ ઉમેદવારોને મેરીટ મુજબ જગ્યા અનુસાર અગ્નિવીર નેવીની પોસ્ટ ઉપર ૪ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવશે. 

સેવા નિધિ : અગ્નિવીરનેવીની પોસ્ટ ઉપર ભરતી થનાર ઉમેદવારને પ્રથમ વર્ષે પ્રતિ માસ રૂ.૩૦૦૦૦, બીજા વર્ષે પ્રતિ માસ રૂ.૩૩૦૦૦, ત્રીજા વર્ષે પ્રતિ માસ રૂ.૩૬,૫૦૦ તથા ચોથા વર્ષે પ્રતિ માસ રૂ.૪૦૦૦૦ સરકારશ્રીના લશ્કરના નિયમાનુસાર વેતન ચૂકવવામાં આવશે, પરંતુ આ વેતનમાંથી પ્રતિ માસ ૭૦ ટકા વેતન અગ્નિવીરનેવીને ચૂકવવામાં આવશે તથા વેતનની બાકીની ૩૦ ટકા રકમ સેવા નિધિ પેકેજ માટે જમા કરવામાં આવશે. ચાર વર્ષ બાદ ઉમેદવારને સેવા મુક્ત કરવામાં આવશે અને રૂ.૧૦.૦૪ લાખ સેવા નિધિ પેકેજ આપવામાં આવશે. અગ્નિવીરનેવી તરીકે ભરતી થનાર ઉમેદવારને ઇન્ડિયન નેવી દ્વારા સેઇલર ની પોસ્ટ ઉપર પરમેનન્ટ કમિશન માટે પણ તક આપવામાં આવશે, જે અંતર્ગત ૨૫ ટકા જગ્યાઓ ઇન્ડિયન નેવીમાં સરકારશ્રીના નિયમાનુસાર કાયમી ભરવામાં આવશે.આ અંગેની વિશેષ માહિતી માટે મૂળ જાહેર ખબર જોવી. 

અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ
 https://www.joinindiannavy.gov.in ઉપર સંપર્ક કરવો. 

આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના તા.૧૫ જુલાઇ, ૨૦૨૨થી શરૂ થશે તથા ઓનલાઈન અરજીની છેલ્લી તા.૨૨ જુલાઇ, ૨૦૨૨ છે.

RECRUITMENT & ASSESSMENT CENTRE (RAC): DelhiDIRECT RECRUITMENT FOR THE POSTS OF SCIENTIST 'B'IN DRDO (630 VACANCIES)

Tuesday, July 12, 2022

રાજ્યમાં ભારે વરસાદને પગલે નિર્ણય લેવાયો ગુજરાત સ્ટેટ ઇલે. કોર્પો.લિ. દ્વારા લેવાનારી પરીક્ષા મોકૂફ ગાંધીનગર | ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમીટેડ દ્વારા પાવર પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જીનીયરની ભરતી માટેની પરીક્ષા તા.13મી જુલાઇ અને બુધવારથી સતત 4દિવસ સુધી લેવાનાર હતી.આ પરીક્ષા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી હોવાનું નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવી કહ્યું કે પરીક્ષા લેવાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.

SEBI applications for Securities Market Trainers, Resource Persons and Commodities Derivatives Trainers last dt.25-07-2022

भारतीय प्रतिभूति और विनिमय बोर्ड

Securities and Exchange Board of India
SEBI Bhavan II, Plot No.C-7, G Block, Bandra-Kurla Complex, Bandra E Mumbai-400051

Invitation of applications for Securities Market Trainers, Resource Persons and Commodities Derivatives Trainers

Applications are invited from eligible Individuals and Organizations for empanelment of Resource Persons (RPs), Securities Market Trainers (SMARTs) and Commodities Derivatives Trainers (CoTs) to conduct financial/investor edu cation (including commodities derivatives) programs on behalf of SEBI.

Please refer SEBI Investor Website https://investor.sebi.gov.in for further details regarding eligi bility criteria, application form, etc.

To apply, visit 'Join us' tab on the SEBI Investor website (https://investor.sebi.gov.in)

Last date to apply for current round of empanelment for SMARTS and CoTs is July 25, 2022.

Monday, July 11, 2022

SRI VENKATESWARA COLLEGE: DHAULA KUAN: NEW DELHI – 110 021ADVERTISEMENT FOR THE NON-TEACHING POSTS last dt.22-7-2022


SRI VENKATESWARA COLLEGE: DHAULA KUAN: NEW DELHI – 110 021

ADVERTISEMENT FOR THE NON-TEACHING POSTS

Online Applications forms are invited for the below mentioned posts on the prescribed

format

available at www.svc.ac.in Candidates are required to fill the online form and pay the requisite fee

એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર આસિસ્ટન્ટની18પોસ્ટ ખાલી 29 જુલાઈ 2022

એમ્પલોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન 28 જગ્યા ભરાશે અંતિમ તારીખ 28 જુલાઈ 2022

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં આસિ.મેનેજરની જગ્યા અંતિમ તારીખ 31 જુલાઈ 2022

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)લિમિટેડે અંતિમ તારીખ 14 જુલાઈ 2022

એનટીપીસીમાં એક્ઝિક્યુટિવ બનવાની તક, 12 જગ્યા ખાલી
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)લિમિટેડે

એક્ઝિક્યુટિવની 12 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવીછે.ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટથી 14 જુલાઈ સુધીમાં અરજી કરી શકશે.
શૈક્ષણિક યોગ્યતા ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ બીડીએસ/બીઈબીટેક કર્યું હોવું જોઈએ. આ સંબંધિત વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વય મર્યાદા: જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 40થી 56 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ, સેલરી: મહિને રૂ. 1 લાખથી દોઢ લાખ સુધી સેલરી મળશે,

આ રીતે અરજી કરોઃ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ https:// careers.ntpe.co.in/ના માધ્યમથી અરજી કરી શકશે.

પસંદગી પ્રક્રિયાઃ ટેસ્ટ, ઇન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી કરવામાં આવશે.

નવોદય વિદ્યાલય સમિતિએ ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી),પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ(પીજીટી),પ્રિન્સિપાલ સહિત 1616 ખાલી જગ્યાની ભરતી જાહેર કરી છે. તે માટે પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 22 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

હિન્દુસ્તાન કોપર લિમિટેડે ભરતી અંતિમ તારીખ 15 જુલાઈ 2022

અંતિમ તારીખઃ 15 જુલાઈ, 2022

બ્લાસ્ટર, ટર્નર સહિતની 290 ખાલી જગ્યા ભરાશે

હિન્દુસ્તાન કોપર લિમિટેડે બ્લાસ્ટર, ટર્નર સહિતની 290 ખાલી જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે.ઇચ્છુક ઉમેદવારો 15 જુલાઈ સુધીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 કે આઈટીઆઈ પાસ કર્યું હોવું જોઈએ.

વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળશે,

આ રીતે અરજી કરોઃ ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ htps://www. hindustancopper.com/Page/Career_ newના માધ્યમથી અંતિમ તારીખ પહેલાં ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી ધોરણ 10 તથા આઈટીઆઈમાં પ્રાપ્ત માર્ક્સના આધારે કરવામાં આવશે.

DRDOમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયરની 630 વેકેન્સી અંતિમ તારીખ 29 જુલાઈ 2022



DRDOમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયરની 630 વેકેન્સી, 16 ઓક્ટોબરે એક્ઝામ

ગેટ સ્કોર, લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી કરવામાં આવશે

રેલટેલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની ભરતી અંતિમ તારીખ 25 જુલાઈ 2022

અંતિમ તારીખ: 25 જુલાઈ, 2022

રેલટેલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની 37 જગ્યા
રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે એન્જિનિયરની 37ખાલીજગ્યાઓપર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 25 જુલાઈ સુધીમાં ઓફલાઇન મોડમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતાઃ કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ, બીટેક/બીઈ, ડિપ્લોમા, એમએસસી, એમસીએ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. આ સાથે 2 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ.

સેલરી પસંદગી પામનારા ઉમેદવારોને સંસ્થાના નક્કી કરેલા નિયમોને અનુરૂપ માસિક વેતન આપવામાં આવશે.

આ રીતે અરજી કરોઃ ઇચ્છુક ઉમેદવારો અરજી ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો આ સરનામે મોકલી શકે છે: જનરલ મેનેજર, ચેન્નઈ, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નંબર-275ઈ, ચોથો માળ, ઈવીઆર પેરિયાર હાઈ રોડ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સધર્ન રેલવે, એમ્મોર, ચેન્નઈઃ 600008 પસંદગી પ્રક્રિયાઃ યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂથી કરાશે.

ધ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડ(FACT)એ સિનિયર મેનેજર સહિતની 137 ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 29 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

આઈબીપીએસ બેંકમાં ક્લાર્કની 6500 જગ્યા પર ભરતી અંતિમ તારીખ 21 જુલાઈ 2022

નોકરી રોજગાર લક્ષ્ય તારીખ 11-7-2022

"INDO-TIBETAN BORDER POLICE FORCE" (MINISTRY OF HOME AFFAIRS), GOVT. OF INDIARECRUITMENT FOR THE POST OF SUB INSPECTOR (OVERSEER)later last date 14-08-2022

DRDOમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયરની 630 વેકેન્સી, 16 ઓક્ટોબરે એક્ઝામ

DRDOમાં સાયન્ટિસ્ટ, એન્જિનિયરની 630 વેકેન્સી, 16 ઓક્ટોબરે એક્ઝામ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન-રિક્રૂટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટર (ડીઆરડીઓ-ખારએસી અસાયન્ટિસ્ટ તથા એન્જિનિયર-બીની 630 ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મગાવી છે. ઉમેદવારો 20 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરીશકેછે. ભરતી અંતર્ગત ડીઆરડીઓમાં 579, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં છે, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની 43 જગ્યા ભરાશે. ત્યારે 16 ઓક્ટોબરે એક્ઝામ લેવાશે.

અંતિમ તારીખઃ29 જુલાઈ, 2022

ઓછામાં ઓછા 60 ટકા માર્ગ મેળવેલા હોવા જોઈ કેટલીક પોસ્ટ માટે સાથે ૨૦ ટકા માર્ક્સ સાથે માસ્ટર હિંની જગા છે. જેમની પાસે એન્જિનિયરિંગ કે એમએસસી ફર્સ્ટ ડિવિઝન પાસ ડિગ્રી ન હોય, તે ઊએસટી માટે અરજી કરી શકે છે. વિસ્તૃત જાણકારી વિશિયલ નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

વય મર્યાદા: જનરલ કેટેગરીના ઉમેદવારોનો ઉંમર 28થી ૩૦ વર્ષ વચ્ચે મોવી એઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સેલરી પે-મેટ્રિક્સ

આરીતે અરજી કરોઃ ઉમેદવારોએ  ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

એપ્લિકેશન ફી: જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 100 છે. 

Sunday, July 10, 2022

વિવિધ બેન્કોમાં ક્લાર્કની ભરતી માટે ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન(IBPS) પરીક્ષા

JOIN TERRITORIAL ARMY AS AN OFFICER PART TIME COMMITMENT AND NOT A FULL TIME CAREERY Last date 10-08-2022

JOIN TERRITORIAL ARMY AS AN OFFICER PART TIME COMMITMENT AND NOT A FULL TIME CAREERY

HEADQUARTERS SELECTION BOARD (AS FOR CENTERS 2003

Applications areinvited from Territorial Army Officers.

gainfully employed (men and women)to serve the Nation as

TOTAL NUMBER OF VACANCY Civilian Candidates-05 (Male/Female)

Ex-Service Officers-01 (Male/Female)

Note Vacancies are subject to change as per organizational requirement.

CONDITIONS OF ELIGIBILITY

Nationality: Only Citizen of India

Age Limits: 18 to 42 years on the date of application

Educational Qualifications: Civilian Candidates Graduation in Chinese Language with min 55% marks from recognised University 'OR'

Graduation in any subject with two years Interpretership Diploma/ HSK-IV level from a recognised University or Institute.

⚫ Desirable. Experience in Chinese Language Interpretation/ Translation/ Teaching.

Ex Service Officers.

Graduation in any subject with two years Interpretership Diploma in Chinese Language from SFL/ AEC Trg College & Centre with min 'BX' grading

Desirable. Higher qualification in Chinese Language and exposure to BPM/ Flag Migs.

Note: Serving member of the Regular Army/Navy/Air Force/Police/GREF/Para Military and like forces are not eligible. On the date of submission of application form candidate should be Ex Service Officer.

Physical Standards: A candidate must be physically and medically fit in all respects. Employment: Gainfully Employed.

Type of Exam:

Proficiency Test (300 Mks).

• Writing

⚫ Listening

Speaking

Interview (200 Mks).

DATE OF INTERVIEW AUGUST SEPTEMBER 2022 (Firm dates will be communicated later by post/ e-mail).

LAST DATE OF RECEIPT OF APPLICATION 10 AUGUST 2022 (Application form completed in all respects will be accepted till 10 August 2022 at Directorate General Territorial Army, Integrated Headquarters of Ministry of Defence, 'A' Block, 4" Floor, Defence Office Complex, KG Marg, New Delhi-110001 (through India Post only).

Application form and other details given in the advertisement are available on the Territorial Army official website www.jointeritorialarmy.gov.in The detailed advertisement will also be published in the Employment News of this month.

INCOMPLETE INELIGIBLEAPPLICATION FORM AND THOSE APPLICATION FORM RECEIVED AFTER 10AUGUST2022WILL BE REJECTED WITHOUT INTIMATION davp-10120/11/0004/2223

BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH(Established vide Government of Gujarat ACT No.23/2015) ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ Applications/Nominations for the post of Vice-Chancellor last date 30-07-2022

BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH

(Established vide Government of Gujarat ACT No.23/2015) ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ 

 (ગુજરાત અધિનિયમ નં.૨૩/૨૦૧૫ દ્વારા સ્થાપિત)

Applications/Nominations for the post of Vice-Chancellor

Applications/Nominations are invited for the post of Vice Chancellor, Bhakta Kavi Narsinh Mehta University, Junagadhe established by the Government of Gujarat vide Gujarat Act No. 23 of 2015. The Person applying for the post is expected possessing the highest level of competence, integrity, morals and institutional commitment.

Eligibility Criteria:

(1) He/She should be an eminent academician having Ph.D. Degree with a minimum of ten years of experience as a professor, or; (ii) a distinguished academician having Ph.D. Degree with a minimum of twelve years of academic/educational administrative experience in a University, reputed academic or administrative or research institute or organisation.

The search committee reserves the right to consider any eligible person of eminence outside the list of such applications also.

Instructions:

The committee invites applications/nominations for the above post along with the detailed Bio-Data as per the format displayed on University's website (www.bknmu.edu.in) The soft copy of the application/nomination with all self-attested attachments should be emailed to vcsearch@bknmu.edu.in and hard copy of the same along with self-attested attachments be sent by registered post AD/ speed post in a sealed cover super-scribed with "Application for the post of Vice-Chancellor" to The Chairman, Search Committee, BKNMU-JND, C/o. Registrar, Bhakta Kavi Narsinh Mehta University, Government polytechnic Campus, Bhakta kavi Narsinh Mehta University Road, Khadia, Junagadh. 362 263. Both Soft and Hard-copy should reach by 30th July, 2022.

Place: Khadia (Junagadh) Dated: 08/07/2022

NAVODAY VIDYALAY SAMITI RECRUITMENT 2022-23

NAVODAY VIDYALAY SAMITI RECRUITMENT 2022-23

એરપોર્ટ ઓર્થોરિટી દ્વારા જુનિયર એકઝીક્યૂટીવની ભરતી Last Dt.14-07-2022

(--) એરપોર્ટ ઓર્થોરિટી દ્વારા જુનિયર એકઝીક્યૂટીવની ભરતી :- 
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા જુનિયર એકઝીક્યૂટીવ ઇન એર ટ્રાફિક કંટ્રોલની ખાલી જગ્યાઓ ઉપર યોગ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી થઈ રહી છે. 

અહીં ભરતી થનાર ઉમેદવારને રૂ.૪૦૦૦૦ થી ૧૪૦૦૦૦ના સ્કેલમાં વેતન તથા અન્ય લાભો મળવાપાત્ર છે. 

જગ્યાની વિગત : અહીં ૪૦૦ જગ્યાઓ છે. આ કુલ જગ્યાઓમાં બિનઅનામત ૧૬૩, EWS-૪૦, OBC-૧૦૮, SC-૫૯, ST-૩૦ તથા PWD-૪ જગ્યાઓ છે. 

શૈક્ષણિક લાયકાત : અહીં બી.એસ.સી. ફિઝીકસ અને મેથેમેટીક્સનો પુર્ણ સમયનો કોર્ષ કરેલ અથવા ઈજનેરી સ્નાતકની ડિગ્રી (ફૂલ ટાઈમ) ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે. ઉમેદવારને ધોરણ ૧૨ના લેવલનું અંગ્રેજી બોલવા અને લખવાનું જ્ઞાન હોવું જોઈએ. ધોરણ ૧૦ કે ૧૨માં અંગ્રેજી વિષય પાસ કરેલ હોવો જોઈએ. 

વય મર્યાદા : તા.૧૪-૦૭-૨૦૨૨ના રોજ ઉમેદવારની વય ૨૭ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉપલી વયમાં SC/STને પાંચ, OBCને ત્રણ તથા PWD ઉમેદવારોને દશ વર્ષની છૂટ મળવાપાત્ર છે. 

પસંદગી પ્રક્રિયા : અહીં ઉમેદવારોની આવેલ અરજીની યોગ્ય ચકાસણી કર્યા બાદ યોગ્ય ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. જેમાં ઉમેદવારોની સાયકોએક્ટિવ પદાર્થો માટેનું પરીક્ષણ થશે. આ ટેસ્ટમાં સફળ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન, વોઈસ ટેસ્ટ અને બેકગ્રાઉન્ડ વેરીફીકેશન થશે. 

અરજી ફિ : અહીં અરજી સમયે અરજી ફિ પેટે રૂ.૧૦૦૦ ફિ ભરવાની છે. SC/ST/મહિલા ઉમેદવારોએ માત્ર રૂ.૮૧ ફિ ભરવાની છે. PWD તથા એપ્રેન્ટિસ પુર્ણ કરેલ ઉમેદવારોને ફિ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. 

અરજીપ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ https://www.aai.aero ઉપર સંપર્ક કરવો.
ઓનલાઈન અરજીની છેલ્લી તા.૧૪-૦૭-૨૦૨૨ છે.

NATIONAL INSTITUTE OF MENTAL HEALTHAND NEURO SCIENCESINSTITUTE OF NATIONAL IMPORTANCEHosur Road, Bengaluru, India-560 029. Website: http://www.nimhans.ac.inNo. NIMH/PER(6)/RECT/ADVT-1/2022-23Date: 07.07.2022NOTIFICATION

THE COMMERCIAL BANK CORPORATE LIMITED JAMNAGAR IT OFFICER REQUIREMENT

Ministry of Home Affairs: New Delhi Vacancy

Ministry of Home Affairs: New Delhi

As abovi 4/8

National Intelligence Grid (NATGRID), an attached office of Ministry of Home Affairs, Govt. of India invites applications from eligible officers under Central or State Government or Union Territories or autonomous or statutory organizations or public sector undertakings or universities or recognized research institutions for filling up the following posts:

Applications are invited for filling up the following position in Indian Council of Social Science Research, New Delhi:

INDIAN COUNCIL OF SOCIAL SCIENCE RESEARCH Autonomous Body of Ministry of Education, Govt. of India Aruna Asaf Ali Marg, New Delhi-110067

Applications are invited for filling up the following position in Indian Council of Social Science Research, New Delhi:

EMPLOYEES' STATE INSURANCE CORPORATION: NEW DELHIRECRUITMENT OF TEACHING FACULTY (ASSISTANT PROFESSORS) IN ESIC PGIMSRS AND ESIC MEDICAL COLLEGES ON DIRECT RECRUITMENT BASIS. Last dt 18-07-2022

EMPLOYEES' STATE INSURANCE CORPORATION: NEW DELHI

RECRUITMENT OF TEACHING FACULTY (ASSISTANT PROFESSORS) IN ESIC PGIMSRS AND ESIC MEDICAL COLLEGES ON DIRECT RECRUITMENT BASIS.

Employees' State Insurance Corporation is a statutory body constituted under an Act of Parliament (ES! Act, 1948) and works under the administrative control of Ministry of Labour and Employment, Government of India. Employees' State Insurance Corporation proposes to fill up the Teaching Faculty positions-Assistant Professor for ESIC PGIMSRS and ESIC Medical Colleges on direct

recruitment basis.

Direct Recruitment of Civilian Group 'C' in HQ Northen Command

RECRUITMENT OF SPECIAL OFFICER BANK OF BARODA LAST DATE 12 JULY 2022

SSC Constable (Driver) Male in Delhi Police 2022 notice last dt.29-07-2022

More details click here

Saturday, July 09, 2022

CENTRAL COUNCIL FOR RESEARCH IN AYURVEDIC SCIENCES (CCRAS) New Delhi ADVERTISEMENT NO.03/2022 LAST DATE 14-08-2022

ALL INDIA INSTITUTE OF AYURVEDA , New Delhi-110076 Advt. No. AIIA/Rectt./02/2022 Last Dt.05-08-2022

ALL INDIA INSTITUTE OF AYURVEDA , New Delhi-110076 Advt. No. AIIA/Rectt./02/2022 Last Dt.05-08-2022

HEMCHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY PATAN Advt.no.16/2022 REQUIRMENT LAST DT.27-07-2022

RECRUITMENT NOTICE IIP-01/2022INDIAN INSTITUTE OF PACKAGING (IIP)

BHARAT DYNAMIC LIMITED REQUIREMENT LAST DATE 16-08-2022

IBPS CLERK RECRUITMENT LAST DATE 21-07-2022

इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सोनेल सिलेक्शन
INSTITUTE OF BANKING PERSONNEL SELECTION Body at By of Colon and Public Sector Bely)

Website: www.ibps.in

In case of queries/complaints please log in to https://cgrs.ibps.in/

COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF CLERKS IN PARTICIPATING BANKS (CRP CLERKS-XII for Vacancies of 2023-24)

The online examination (Preliminary and Main) for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Banks is tentatively scheduled in September 2022 & October 2022.

In case it is possible and safe to hold PET
Candidates are advised to regularly keep in touch with the authorised IBPS website www.ibps.in for details and updates. Before registering online candidates are advised to read the detailed notification carefully and follow the instructions mentioned therein.