Search This Blog

નોટરી ભરતીઃ ગુજરાતમાં ૧૬૬૦ જગ્યાઓ માટે : ૧૬ મી મેથી ઇન્ટરવ્યુ પ્રક્રિયા શરૂ થશે , ૧૦૪૨૭ ધારાશસ્ત્રીઓને ઇન્ટરવ્યુ માટે લાયક ગણવામાં આવ્યા છે